દિયોદર ના મોજરું ગામે પૂર્વ રાજ્ય મંત્રી ના ગામ માં પાણી ની સમસ્યા

દિયોદર, રાજ્ય કક્ષા ના પૂર્વ મંત્રી ના ગામ માં વર્તમાન સમય નહિવત વરસાદ વચ્ચે પાણી ની સમસ્યા સર્જાતા ગામ લોકો ખેતરો માંથી પાણી લાવી પીવા મજબૂર બન્યા છે. ગામ લોકો નું કહેવું છે ઘણા સમય થી પાણી ગામ માં આવતું નથી અને જૂનો પાણી નો બોર પણ બંધ છે. દિયોદર તાલુકા ના મોજરું ગામ 3 હજાર જેટલી વસ્તી ધરાવતું પૂર્વ રાજ્ય મંત્રી કેસાજી ચૌહાણ નું ગામ છે. આ ગામ માં વર્તમાન સમય ગરમી અને નહિવત વરસાદ વચ્ચે પાણી ની વિકટ સમસ્યા સર્જાઈ છે જેમાં ગામ માં જૂનો પાણી નો બોર … Continue reading દિયોદર ના મોજરું ગામે પૂર્વ રાજ્ય મંત્રી ના ગામ માં પાણી ની સમસ્યા